Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ગોંડલ પાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન ભોજાણીને કોરોના પોઝિટિવ

ગોંડલ:::::ગોંડલ પાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન ભોજાણીને કોરોના પોઝિટિવ આવ્યો છે.

        ગોંડલ શહેર અને તાલુકાના કોરોનાના કેસની સંખ્યા દરરોજ વધતી જાય છે .ત્યારે આજે ગોંડલ પાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા કોલેજના ચેરમેન રીનાબેન ભોજાણી ને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે મિલનભાઈ ભોજાણી પણ સંક્રમિત થયા છે. હાલમાં બંને હોમ આઈસોલેટ થયા છે. બંનેની તબિયત સારી છે.

(12:34 pm IST)