Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

જામનગરમાં સીટી બસ હડફેટે પ વર્ષની બાળાનું મોત

તસ્વીરમાં મૃતક બાળકીનો મૃતદેહ અને સીટી બસ નજરે પડે છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર) (૧.૨૧)

જામનગર તા.૧૫: જામનગરમાં સીટી બસ હડફેટે પ વર્ષની બાળાનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના લાલબંગલા સર્કલ પાસે સીટી બસે હડફેટે લેતા એક અજાણી પ વર્ષની બાળાનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.

આ બનાવની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી છે.(૧.૨૧)

(3:53 pm IST)