Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ભાવનગરનાં ગણેશ મહોત્સવમાં યુવરાજની ઉપસ્થિતિ

 ભાવનગર : ગણેશ ઉત્સવધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. શહેરનાં સરીતા કા રાજા ગણેશ મહોત્સવમાં ભાવનગરનાં નેકનામદાર યુવરાજ જયવિરરાજસિંહ એ આરતી ઉતારી હતી. આ પ્રસંગે શહેર મહિલા કોૈંગ્રેસ પ્રમુખ ભાવનાબેન વોરા, લાલભા ગોહિલ વિગેરે અગ્રણીઓ અને ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : અહેવાલ મેઘના વિપુલ હિરાણી) (૯.૬)

 

(12:44 pm IST)
  • સાવરકુંડલાના ઘોબા અને ભમોદરા માં ધોધમાર વરસાદ:અડધો ઇંચ વરસાદ ખાબકતા ઘોબા ની બજારો થઈ પાણી પાણી:ખેડૂતો માટે આશીર્વાદ સમાનનો વરસાદ:રસાદને કારણે ખેડૂતોમાં ખુશહાલી access_time 8:28 pm IST

  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST

  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST