Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ગોંડલના દેરડી (કુંભાજી)ની ઓમ વિદ્યાલયમાં ગણેશજીની સ્થાપના

દેરડી (કુંભાજી) : શિક્ષણની સાથે ધાર્મિકતા બાબતે વિદ્યાર્થીને સંસ્કાર આપવા માટે સતત તમામ તહેવારોની ઉજવણી કરતી ગોંડલના દેરડી કુંભાજીની ઓમ વિદ્યાલય પરંપરાગત દર વર્ષની જેમ શાળામાં જ વિદ્યાર્થી દ્વારા વિઘ્નહર્તા ગણેશજીનું પૂજન કરી સ્થાપન કરવામાં આવ્યુ હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (૩૭.૪)

 

(12:43 pm IST)