Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

મંડેર (ઘેડ)માં ૨ સ્‍થળે જુગાર રમતા ૮ શખ્‍સો ઝડપાયા

પોરબંદર, તા. ૧૫ :. મંડેર (ઘેડ)માં ૨ સ્‍થળે જુગાર રમતા ૮ શખ્‍સોને પોલીસે પકડી પાડયા હતા.

મંડેરમાં જુગાર રમતા લખમણ ગોવિંદ, વિપુલ મેઘા પરમાર, બાબુ લખમણ અને કીર્તિ રામભાઈને ૧૦,૦૭૦ રોકડ સાથે માધવપુરના એએસઆઈ જી.એસ. ગરચરે પકડી પાડેલ છે. મંડેરમાં બીજા સ્‍થળે જુગાર રમતા દુદા ખીમા બાલસ, ભીખન વાસણ, ડાયા સવદાસ અને ભરત હમીરને પોલીસે રોકડ ૩૪૭૦ સાથે પકડી પાડેલ છે.

(12:14 pm IST)