Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

દ્વારકા : રેલ્વે પોલીસની પ્રમાણિકતા

 ગુગળી જ્ઞાતિના પ્રમુખ અશ્વિનભાઇ પુરોહિત દ્વારકા શારદાપીઠાધીશ્વર સ્વરૂપાનંદજીના જન્મોત્સવમાં ભાગ લેવા ગયેલ. દરમિયાને ટ્રેન રવાના થતા તેમની પાસેની બેગ ગુમ થયેલ હોય રેલવે પોલીસને જાણ કરેલ રેલ્વે પોલીસે આ બેગ મહેનત કરી શોધી મુળ માલિક અશ્વિનભાઇને પરત કરી પ્રમાણીકતાનું ઉદાહરણ પુરૂ પાડેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ દિપક સામાણી)

(12:30 pm IST)