Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

વાંકાનેરમાં ફોટોગ્રાફરના પરિવારોને સહાય અર્પણ

 વાંકાનેરઃ વાંકાનેર ફોટો એન્ડ વિડીયો એસોસીએશન સીજીપીટીઆઈએ દ્વારા રાજકોટ જિલ્લાના વાંકાનેરના ફોટોગ્રાફર સદ્ગત ધર્મેશભાઈ તલસાણીયાના આકસ્મિક અવસાન થતા તેમના પરિવારને રૂ. ૫૦,૦૦૦ની આર્થિક સહાય રૂપે ચેક અર્પણ કરાયો હતો. આ તકે વાંકાનેર એસોસીએશનના હોદેદારો પ્રમુખ રસીકભાઈ રાજગોર, ઉપપ્રમુખ રાજુભાઈ રાવલ, અતુલભાઈ ગોસ્વામી, શૈલેષભાઈ ગોંડલીયા, સલીમભાઈ પરાસરા, મહમદભાઈ રાઠોડ વાંકાનેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા

(12:25 pm IST)
  • કચ્છ ના ખાવડા સહિતના વિસ્તારોમાં 3.6 તિવ્રતાના ભૂકંપના આંચકા : ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો : ખાવડાથી 25 કીમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ : તલાલા, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર, દૂધઈમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો access_time 1:36 am IST

  • સાવરકુંડલાના ઘોબા અને ભમોદરા માં ધોધમાર વરસાદ:અડધો ઇંચ વરસાદ ખાબકતા ઘોબા ની બજારો થઈ પાણી પાણી:ખેડૂતો માટે આશીર્વાદ સમાનનો વરસાદ:રસાદને કારણે ખેડૂતોમાં ખુશહાલી access_time 8:28 pm IST

  • નરેન્દ્રભાઈના સ્વચ્છતા અભિયાનમાં અમિતાભ અને રતન ટાટા જોડાયાઃ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો પ્રારંભ : આજથી ૨ ઓકટોબર સુધી સ્વચ્છતા માટે યોગદાન આપવા વડાપ્રધાનની અપીલ : ૩ લાખ બાળકોની જીંદગી બચી, ૪ વર્ષમાં ૯ કરોડ શૌચાલયો બન્યા access_time 3:19 pm IST