Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

ખંભાળિયા પંથકમાં 1 ઇંચથી વધુનો વરસાદ વરસ્યો

નગરગેટ, જોધપુરગેટ, લુહારશાળ, વિસ્તારોનાં માર્ગો પર પાણીની વહેતા થયાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં 1 ઇંચથી વધુનો વરસાદ વરસ્યો છે, ભારે બફારા બાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે વરસાદના કારણે  શહેરમાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા
શહેરના નગરગેટ, જોધપુરગેટ, લુહારશાળ, વિસ્તારોનાં માર્ગો પર પાણીની વહેતા થયાં છે,
વરસાદ થતાં સ્થાનિકોને ગરમીમાંથી આશિક રાહત મળી છે .

(7:01 pm IST)