Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ ૩૦ કેસ : ૧૫ મહિલા અને ૧૫ પુરુષ ઝપટે ચડી ગયા

અમરેલી : અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ ૩૦ કેસ નોંધાયા છે ૧૫ મહિલા અને ૧૫ પુરુષ ઝપટે ચડી ગયા છે.

અમરેલી શહેર ઉપરાંત વડીયા , નાના આકડીયા , દામનગર , ધારી , જંગર , લાઠી , સાવરકુંડલા , જશવંત ગઢ , વંડા ગામ સહિતના વિસ્તારોમાં કોરોના ના પોઝિટિવ કેસ નોંધાયા છે.તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

(7:53 pm IST)