Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ખંભાળિયામાં કોરોના પોઝીટીવના વધુ ર કેસ

ખંભાળિયા : કોરોના પોઝીટીવના વધુ ર કેસ આવ્યાં છે જેમાં આંબાવાડી વિસ્તારના એક મહિલા અને આરાધના ધામ વિસ્તારમાં એક સાફઇ કામદાર કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ છે.

(1:46 pm IST)