Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

પોરબંદર જિલ્લામાં કોરોના પોઝીટીવના ૪ કેસ : લાતી બજારમાં મૃત્યુ થયેલ મહિલાને કોરોના સાથે અન્ય ગંભીર બીમારી હતી

પોરબંદર : જિલ્લામાં કોરોના પોઝીટીવના ૪ કેસ આવ્યાં છે જેમાં લાતી બજારમાં રહેતા ૪૩ વર્ષના મહિલાને કોરોના તથા અન્ય ગંભીર બીમારી હોય તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે.

કોરોના પોઝીટીવ ૪ કેસમાં જિલ્લાની બહારથી બેન્ક કોલોનીમાં આવેલ ઙ્ગપ૦ વર્ષીય પુરૂષ તેમજ અન્ય ર પુરૂષોનો સમાવેશ થાય છે. અને લાતી પ્લોટમાં રહેતા મહિલાનું મોત થયેલ જેને કોરોના સાથે અન્ય ગંભીર બીમારી હતી.

(1:43 pm IST)