Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

જાફરાબાદ-૪lll, વંથલી, બોટાદ-૪, વિસાવદર-૩ll, જામકલ્યાણપુર-૩l, જુનાગઢમાં ૩ ઇંચ વરસાદ

રાજકોટ, તા.૧પ : કચ્છ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા ચારેક દિ'થી ચોમાસુ જામી ગયું છે અને ઓછો-વધુ વરસાદ દરરોજ વરસી રહ્યો છે. ત્યારે આ લખાય છે ત્યારે સવારે ૧ર વાગ્યે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ રોકાયેલો છે અને આજે સવારે નહિંવત વરસાદ નોંધાયો છે.

જયારે ગત ર૪ કલાકમાં જાફરાબાદમાં પોણા પાંચ ઇંચ, વંથલી-૪, વિસાવદર ૩ાા ઇંચ, જુનાગઢ-૩ ઇંચ, જામકલ્યાણપુરમાં સવા ત્રણ ઇંચ, બોટાદ ૪ ઇંચ વરસાદ પડયો છે. જયારે આજે સવારે ભાણવડ, ખાંભા, જાફરાબાદ, લાઠી, માંગરોળ, મેંદરડામાં ઝાપટા વરસી ગયા છે જે અહેવાલો નીચે મુજબ છે.

અમરેલી જીલ્લો

અમરેલી

 ૪૩

મી.મી.

ખાંભા

૬૪

''

જાફરાબાદ

૧૭

''

ધારી

૧પ

''

બગસરા

ર૦

''

બાબરા

૩૯

''

રાજુલા

પ૭

''

લાઠી

પ૧

''

સાવરકુંડલા

ર૯

''

લીલીયા

ર૩

''

વડીયા

ર૦

''

હાલાર

કાલાવાડ

૩૯

મી.મી.

જામજોધપુર

ર૪

''

જામનગર

૧ર

''

ધ્રોલ

  ૪

''

લાલપુર

૩૯

''

સોરઠ

કેશોદ

પ૭

મી.મી.

જુનાગઢ

૭૪

''

ભેંસાણ

૪૧

''

મેંદરડા

ર૧

''

માંગરોળ

પ૬

''

માણાવદર

પપ

''

માળીયાહાટીના

૬૩

''

વંથલી             

૧૦૦

''

વિસાવદર

૯૦

''

કચ્છ

માંડવી

પપ

મી.મી.

અંજાર

૧ર

''

અબડાસા

  ૭

''

ગાંધીધામ

  ૩

''

નખત્રાણા

  પ

''

ભચાઉ

 રર

''

ભુજ

  ૩

''

મુંદરા

૩૮

''

ઝાલાવાડ

ચોટીલા

૧૩

મી.મી.

થાનગઢ

  ૯

''

લખતર

ર૧

''

મૂળી

  ૯

''

સાયલા

ર૩

''

વઢવાણ

ર૦

''

દેવભૂમિ જીલ્લો

કલ્યાણપુર

૮૩

મી.મી.

ખંભાળીયા

પ૧

''

દ્વારકા

પ૦

''

ભાણવડ

૩૯

''

બોટાદ જીલ્લો

ગઢડા

પ૦

મી.મી.

બરવાળા

૬૩

''

બોટાદ

૯૮

''

રાણપુર

૧૯

''

ફલ્લામાં પોણો ઇંચ

 

 

જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આજે દિવસ દરમિયાન શ્રાવણના સરડવા રૂપી વરસાદ વરસ્યો હતો. અહીં આજે આખા દિવસનો પોણો ઇંચ વરસાદ નોંધાયો છે જે ખેતરમાં ઉભેલા પાકને ફાયદારૂપ છે.

(1:09 pm IST)