Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

જામનગરમાં 74માં સ્વતંત્રતા પર્વની પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી

કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ ધ્વજવંદન કરી સલામી ઝીલી:: પરેડનું નિરીક્ષણ કર્યું

જામનગરમાં 74માં સ્વતંત્રતા પર્વની પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ ધ્વજવંદન કરી સલામી ઝીલી હતી.અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર

(1:04 pm IST)