Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

જામનગરની ઇન્‍ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓંફ આયુર્વેદિક ફાર્માસ્‍યુટિકલ સાયન્સીઝના સ્થાપના દિનની ઓનલાઈન ઊજવણી: વેબીનાર યોજાયો

જામનગર, તા. ૧૭ : ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓંફ આયુર્વેદિક ફાર્માસ્‍યુટિકલ સાયન્સીઝ સંસ્થાના સ્થાપના દિનની ઊજવણી ઓનલાઈન કરવામાં આવી હતી. સાથે   "આયુ વેંદ ફાર્મસી એજ્યુ ફ્રેન: સ્કોપ એન્ડ ચેલેન્જીસ" નામથી વેબીનારનું આયોજન કરવામાં આવેલ. 

કાર્યક્રમની શરૂઆત દેશના વિભિન્ન ક્ષેત્રના અગ્રણીઓના આશિર્વચનો તેમજ શુભેચ્છા સંદેશથી કરવામાં આવેલ  જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા આ સંસ્થાને વિડીયો સંદેશના રૂપમાં શુભેચ્છાઓ પાહાવામાં  આવી તેમજ તેમણે પોતાના વક્તવ્યમાં આપણા જીવનમાં આયુર્વેદના મહત્વની પણ ચર્ચા કરેલ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ સંદેશો પાહાવામાં આવેલ જેમાં તેઓએ આ સંસ્થાને ઔષધ  નિર્માણ કાર્યમાં ઉચ્ચ ગુણ્તત્તા અને સમર્પિત શિક્ષણપ્રદા માટે જગપ્રસિદ્ધ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત  કરી છે. તેમજ બાવીસમાં સ્થાપના દિવસના પ્રસંગે શુભકામનાઓ પણ પાઠવી છે.શ્રીપદ યસોનાઈક મંત્રીશ્રી આયુ ષ મં ત્રાલન્ન ભારત સરકાર, દ્વારા આ સંસ્થા દ્વારા ખેડાયેલ વિકાસગાથાને  અભિનંદન પાઠવવામાં આવેલ. જેમાં તેઓએ વિશેષ ઉલ્લેખ કરેલ કે આ સંસ્થામાં થી અભ્યાસ કરેલ વિદ્યાર્થિઓ આજે સમગ્ર  ભારતવર્ષની મોટા ભાગની આયુ વેંદ ફાર્મસીઓ સરકારી સંસ્થાઓ તેમજ અનુ સં ધાન સં સ્થાઓમાં કાર્યરત છેઆ સંસ્થા આવી  જ રીતે આયુ વેદ ફાર્મસી ક્ષેત્રમાં પ્રગતિ સાધતી રહે તેવી શુ ભેચ્છાઓ તેઓએ આપેલ છે 

અતિથી વિશેષ તરીકે, પદ્મશ્રી વૈદ રાજેશ કોટેચા (સચિવશ્રી, આયુષ મંત્રાલય્ન ભારત સરકાર) એ શુભેચ્છા  સાથે જણાવેલ કે તેઓ પોતે જ્યારે ગુજરાત આયુર્વેદ યુ નિવર્સિટીના કુલપતિ હતા ત્યારે તેઓ આ સંસ્થાના વિકાસના સાક્ષી  રહેલ છે. તેઓએ જણાવ્યું કે આ સંસ્થામાં થી ઊત્તીર્ણવિદ્યાર્થિઓ સમગ્ર દેશમાં આ સંસ્થા તેમજ આયુ વેદનું નામ ઉજ્જ્વળ કરી  રહ્યા છે. તેઓશ્રી એ ખાસ જણાવેલ કે આયુર્વેદ ફાર્મસી કાઉન્સિલ બિલ ટૂંક સમયમાં રજુ કરવામાં આવશે    

વેબીનારમાં આયુ વેંદ ફાર્મસીના જગતના ત્રણ નિષ્ણાં તોને આમં ત્રિત કરવામાં આવ્યા હતાજેમાં સર્વપ્રથમ વક્તવ્ય  બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના મેડિકલ ઈન્સ્ટિટ્યુ ટના રસ શાસ્ત્ર વિભાગના વિભાગાદ્યક્ષ પ્રોફેસર આનંદ કુમાર ચૌધરીનું હતુ  પ્રો. ચૌધરીજી એ  ઉત્સાહપૂ ર્વક વ્યાખ્યાન આપતા જણાવ્યુ હતું કે આયુ વેંદ ફાર્મસીના શિક્ષણ ક્ષેત્રે આ સંસ્થાએ ઉત્કૃ  કાર્ય કર્યું છે પ્રો. ચૈધરીજી એ ઊંડાણપૂર્વક સમજાવેલું બી.અે.અેમ.અેસ. તથા આયુર્વેદ ફાર્મસીબન્ને  અભ્યાસક્રમોમાં ભણતરના અભિગમ અલગ-અલગ છે. ગુજરાત આયુ વેંદ યુ નિવર્સિટી દ્વારા ચાલતો આ અભ્યાસક્રમ થુજી.સી.  દ્વારા માન્ય છે. આ સંસ્થાએ સમયાંતરે અભ્યાસક્રમમાં અનિવાર્ય સુધારા કરી વિદ્યાર્થિઓમાં જ્ઞાન વર્ધનનું કાર્ય કરેલ છે જે  સરાહનીય છે.  

ત્યાર બાદ બીજુ વક્તવ્ય દેશની સૌથી જૂની આયુર્વેદ ફાર્માસ્યુટીકલ કંપનીઓમાંની એક એવી મુમ્બઈ સ્થિત શ્રી  ધૂ તપાપેશ્વર લિમિઢઠેના એમ.ડો.-સી.ઈ.ઓ. શ્રી રણજીત પુ રાણીક્જી નું હતું તેઓશ્રી એ આયુ વેંદ ફાર્મસીઓના સમયાનુ ક્રમિક  વિકાસક્રમનું ખૂ બ જીણાટભર્યું આલેખન આપ્યું તેઓએ જણાવ્યું કે વર્તમાન સમયમાં આયુવેદ જગત સામે કેવકેવા પડકારો  છે. આયુ વેંદ ફાર્મસી ક્ષેત્ર દિનપ્રતિદિન વિકસિત થઈ રહ્યું છે તથા આ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટેનો મંત્ર પણ તેઓશ્રી  એ જણાવ્યો. પ્રમાણિત માનકો પર ખરી ઉતરે તેવી તેમજ કાર્યક્ષમ ઔષધિઓના નિર્માણ માટે તકનીકી રીતે ઘડાયેલા  આયુ વેંદિક ફાર્માસિસ્ટની મહત્વતા વર્ણવેલ.  

એડવાઈઝર (આયુર્વેંછે, હેડ- ડ્રગ પોલીસી સેક્શન, ડાયરેક્ટર ઈન-ચાર્જ પી.સી.આઈ.એમ. એન્ડ એચ..,  ડાયરેક્ટર ઈન-ચાર્જ પી.એલ.આઈ.એમ., મિનિસ્ટ્રી ઓફ આયુષ ભારત સરકાર - ડૉ. ડી. સી. કટોચ  ભારત સરકાર દ્વારા સમયાંતરે લેવામાં આવેલ કાયદાકીય પગલાઓની વિગત્તાર માહિતી આપેલી. આર્યુષ  મંત્રાલય દ્વારા આયુ વેંદ ફાર્મસી ક્ષેત્રના સુચારૂ નિયમન માટે જે રાષ્ટ્રી સ્તરે વ્યૂહરચનાઓ આવી હતી.

રાજ્યના મં ત્રીશ્રી ધર્મેન્દ્રસિહ (હકુભા) જાડેજા એ પણ આ સંસ્થાને હાર્દિક શુ ભેચ્છાઓ આપેલ.ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિતેમજ આઈ.પી.જી.ટી. એન્ડ આર.એ.ના નિર્દેશક વૈદ્ય અનુપ ઠાકર સાહેબે  પોતાના સં દેશમાં જણાવ્યું કે આ સંસ્થા સજે૯૯૯ જ્યારે સ્થાપિત થઈ ત્યારે તે વિશ્ર્વની સર્વપ્રથમ આયુ વેદ ફાર્મસીનો અભ્યાસ  કરાવતી સંસ્થા બની એટલું જ નહીં પણ આજે સમગ્ર દેશમાં જ્યાં પણ આયુ વેંદ ફાર્મસીનો અભ્યાસ કરાવામાં આવી રહ્યો છે. 

આયુર્વેદ યુનિવર્સિટીના કુલસચિવ શ્રી હર્ષીદનસિંહજી ઝાલા એ સંદેશમાં ગુજરાત આયુર્શે  યુનિવર્સિટીની કોન્સ્ટિટ્યુ અન્ટ ઈન્સ્ટીટ્યુ ટ એવી આ સં સ્થાને બાવીસમાં સ્થાપના દિનની શુ ભકામનાઓ આપી છે  ગુજરાત તેમજ દેશની ખ્યાતનામ આયુર્વેદ ફાર્મસીઓના એમડી., ગુજરાત આયુર્વેદિક ઔષધ મેન્યુ ફેક્ચરીંગ  એસોસિએશનના પ્રમુખ આયુ વેદિક ડ્રગ મેન્યુ ફેક્ચરીંગ એસોસિઓરનના પ્રમુખ શ્રી એ પણ આ તકે સંસ્થાને શુભેચ્છાઓ અર્પણ  કરી છે.   

સાંદિપની વિદ્યાનિકેતનના ભાઈ રમેશભાઈ ઓઝા મહર્ષિ  પતંજલી આયુ વેદના સીઈ.ઓ. શ્રી બાલકૃષ્ણ મહારાજ, સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી - ટ્રસ્ટી શ્રી પી. કે. લહેરીજી, ભારતીય ક્રિકેટર  રવિન્દ્ર જાડેજા જેવી વિખ્યાત હસ્તિઓએ પણ આ સં સ્થાને વિશેષ શુ ભકામનાઓ પાઠવી છે.  આ તમામ અેકસુરમાં જણાવ્યુ હતું આવનાર ઉત્વિષ્ય આયુ વેંદ ફાર્મસી માટે સ્વર્ણિમ રહેશે    સંસ્થાના આચાર્ય વૈદાં જોબન મોઢા એ સંસ્થાની માહ્તી આપતા જણાવ્યું હતું કે અત્યારે આયુ વેંદ ફાર્મસી ગ્રેજ્યુ એટ  ખુબ ડિમાન્ડ માં છે હજુ જેના હાથમાં ડિગ્રી નથી આવી એવા વિદ્યાર્થીઓ ને સંસ્થાના પ્લેસમેન્ટ સેલ દ્વારા પ્લેસમેન્ટ કેમ્પમાં જ  જોબ ઓફર લેટર મળી જાય છે.

 

(12:51 pm IST)