Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

અમરેલીના દુધાળા ગામની સીમમાં બંધ બોરમાંથી 40 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા

અમરેલી નજીક આવેલ દુધાળા ગામની સીમની એક વાડીમાં બંધ બોરમાંથી અચાનક  40 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું

 દુધાળા ગામે આવેલ ગીડાભાઈની વાડીએ પાણીનો બોર ઘણા સમયથી બંધ હતો.પરંતુ વરસાદ સારો પડતા પાણીના તળ  ઉંચા આવતા 40 ફૂટ જેટલા ઉંચા ફુવારા ઉડ્યા હતા.બોરમાંથી પાણી બહાર આવતા ખેડુત ખુશખુશાલ જોવા મળેલ.હતા 

(12:51 am IST)
  • જામનગર જિલ્લામાં મેઘમહેર :ધ્રોલ પંથકમાં બપોરે જોરદાર 2 ઇંચ વરસાદ : access_time 5:11 pm IST

  • ભરબપોરે રાજકોટમાં ધોધમાર વરસાદ ;બપોરે 3 વાગ્યાથી અનરાધાર વરસાદ વરસતા રસ્તામાં પાણી વહ્યા ;એક કલાક સુધી ભારે વરસાદ વરસ્યો :અડધો ઇંચ ખાબક્યો :આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા access_time 5:09 pm IST

  • હિંમતનગરમાં ધોધમાર વર્ષા : હિંમતનગરમાં ગુરૂવારે ભારે વરસાદ વરસતા નિચાણ વિસ્તારોમાં પાણી ભરાયા હતા access_time 6:47 pm IST