Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

અમરેલીની શીતલ આઈસ્ક્રીમ કંપનીમાં ભીષણ આગ :નમકીનનો પ્લાન્ટ બળીને ખાખ

અમરેલી :અમરેલીની શિતલ આઈસ્ક્રીમની કંપનીમાં ભીષણ આગ લાગી છે. કંપનીના નમકીન વિભાગમાં આ આગ લાગી છે. આગમાં નમકીનનો પ્લાન્ટ બળીને ખાક થઈ ગયો હતો

  આ આગ જીઆઈડીસીના પ્લાન્ટમા લાગી છે.આગની ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા અમરેલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવા માટે જહેતમ ઉઠાવી છે.

(7:44 pm IST)