Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

લાઠીમાં પાકવીમો-જમીંન રી-સર્વેમાં અન્યાય સહિતના મુદ્દે કિસાન સંઘે આપ્યું આવેદન

અમરેલી જિલ્લાના લાઠીમા કિસાનોએ પાક વિમા બાબતે થયેલ અન્યાય તથા જમીન રી સર્વનો યોગ્ય ઉકેલન આવતા હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. આથી પરેશાનનીના ઉકેલ તરીકે એકત્રીત થઇને કિસાન સંઘના પ્રમુખની આગેવાનીમા નાયબ કલેકટરને આ બાબતે આવેદન આપવા ગયા હતા. આ મુદ્દે મોટા પ્રમાણમા ખેડૂતોએ ભેગા થઇને કિસાન સંઘ જીંદાબાદના નારા પણ લગાવ્યા હતા.

(2:25 pm IST)