Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

જુનાગઢમાં ચોરીની શંકાએ અપહૃત બે યુવાનોની હત્યા : વધુ એક લાશ મળી : હત્યા કરી લાશોને જંગલમાં ફેંકી દેવાઇ'તી : ત્રણની ધરપકડ

જુનાગઢ :  જુનાગઢમાં ચોરીની શંકાએ દસેક દિવસ પહેલા ત્રણ યુવાનોનું અપહરણ કરી બે દિ' ગોધી રાખી ઢોરમાર તથા ઇલેકટ્રીક શોક આપી બેની હત્યા કરી મૃતદેહોને ગિરનાર જંગલમાં ફેંકી દેવામાં હતા તેમાં આજે વધુ એક કોહવાયેલી લાશ પોલીસે કબજે કરી ત્રણ શખ્સોની અટકાયત કરી છે.

 

(1:34 pm IST)