Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

કચ્છના મિર્ઝાપરની સિંગલ પેરેન્ટ્સ હોસ્ટેલમાં ચાર વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો આરોપ

કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓના વાલીઓ અને કોંગ્રેસના આગેવાન રફીક મારા સ્કૂલ પહોંચ્યા હતા અને હોબાળો કર્યો

કચ્છના મિર્ઝાપરની સિંગલ પેરેન્ટ્સ હોસ્ટેલમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. અહીં ચાર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો આરોપ લાગતા કુમાર છાત્રાલયમાં હોબાળો થયો છે. વિદ્યાર્થીઓના વાલીઓ અને કોંગ્રેસના આગેવાન રફીક મારા સ્કૂલ પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો.

(8:23 pm IST)