Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ભાવનગરમાં ફરી કોરોના વિસ્ફોટ : જિલ્લામાં વધુ 61 પોઝિટિવ કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 771એ પહોંચ્યો

શહેરમાં 33 કેસ અને જિલ્લામાં 28 પોઝિટિવ કેસ નોંધાયા: શહેરમાં એકનું મોત

ભાવનગર : આજે પણ ભાવનગરમાં  કોરોના વિસ્ફોટ થયો છે ભાવનગર  શેહર અને જિલ્લામાં કુલ 61 પોઝિટિવ કેસ નોંધાયા છે,જેમાં  શહેરમાં 33 પોઝિટિવ કેસ નોંધાયા છે,
જ્યારે જિલ્લામાં 28 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે શહેરમાં એકનું મોત થયું છે જયારે 12 એ કોરોનાને માત આપતા રજા અપાઈ છે
આજ સુધીનો ભાવનગર જીલ્લાનો  કોરોના પોઝિટિવ નો કુલ આંક 771 એ પહોંચીયો છે

(7:05 pm IST)