Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ગોંડલ પંથકમાં વીજળી ના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો : રિબડા, સડક પીપળીયા, મેંગણી, ગોમટા, નવાગામ, લીલાખા સહિત ના ગામોમાં ધોધમાર વરસાદ

રાજકોટ::: જિલ્લાના ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ આજે સાંજે પડ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી

વીજળી ના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ  તૂટી પડયો હતો

રિબડા , સડક પીપળીયા, મેંગણી, ગોમટા, નવાગામ, લીલાખા સહિત ના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો

ભારે વરસાદ થી ખેતરો માંથી પાણી ભરાયા હતા. વાવણી બાદ વરસાદ વરસતા પાકને ફાયદો થયો છે.

(5:51 pm IST)