Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા યુવક નો કોરોના રિપોર્ટ પોઝીટીવ

આટકોટ :::જસદણ શહેરમાં આજે વધુ એક કોરોના પોઝીટીવ આવતા લોકોમાં ભય ફેલાયો છે.

જસદણ શહેરના ગીતાનગર  વિસ્તારમાં રહેતા સુધીરભાઇ સુરેશભાઈ હિરપરા ઉ.વ. ૩૫ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

         સુધીરભાઇને હાલ રાજકોટની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

(5:40 pm IST)