Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ઉના - રાજકોટ બસ પલ્ટી ખાઈ ગઈ

ગોંડલ : ઉનાથી રાજકોટ જતી એસટી બસ નં. જીજે - ૧૮ - ઝેડ - ૬૮૨૧ આજે બપોરે રાજકોટ - ગોંડલ હાઈ-વે ઉપર મુસાફર ભરી રાજકોટ તરફ જતી હતી ત્યારે સડક પીપળીયા પાસે એકાએક પલ્ટી મારી જતા બસમાં રહેલ મુસાફરોને નાની - મોટી ઈજાઓ થઈ હતી. એસટીના અધિકારીઓ સ્થળ ઉપર રવાના થયા હતા. (તસ્વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી - ગોંડલ)

(4:00 pm IST)