Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જુનાગઢમાં ઝૂંપડપટ્ટી રેગ્યુલાઇઝ માટે ચાલતા આંદોલનમાં વિવિધ આગેવાનો મુલાકાતે

જૂનાગઢઃમહાનગર પાલિકા વહીવટી તંત્ર સામે ઝૂંપડ પટ્ટી રેગ્યુલાઇઝ માટે ચાલતાં સત્યાગ્રહ આંદોલન કરતા પૂર્વ મેયર લાખાભાઇ પરમારને આ સત્યાગ્રહ માં આજ રોજ જૂનાગઢના વોર્ડનં. ૧૪ના અગ્રણી તેમજ સમાજના વિવિધ આગેવાનો એ સત્યાગ્રહ છાવણીની મુલાકાત લઈ પોતાનો ટેકો આપેલ છે.

(1:13 pm IST)