Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ગોંડલ જીઆઇડીસીમાં કારખાનામાં વિજ શોક લાગતા મોત

ગોંડલ : તસ્વીરમાં મૃતકનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા.૧પ : ગોંડલ જીઆઇડીસીમાં વિજશોક લાગતા કારખાનામાં એક વ્યકિતનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ ગ્રીનસીટી પાછળ આવેલ જીઆઇડીસીમાં બાયો સીસના કારખાનામાં એક પુરૂષની લાશ મળી પ્રાથમિક તપાસમાં તેમને શોર્ટ લાગીને ઉપરથી પડીને મોત થયું છે.

આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(

(12:58 pm IST)