Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ઉપલેટા તાલુકા પત્રકાર સંગઠન દ્વારા નવનિયકત પીઆઇનું સન્માન

ઉપલેટા તાલુકા પત્રકાર સંગઠન દ્વારા ઉપલેટા પોલીસ મથકે નવનિયુકત પી.આઈ. કે.જે. રાણાનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યુ હતુ.આ તકે ઉપલેટા તાલુકા પત્રકાર સંગઠનના દિનેશભાઈ ચંદ્રવાડીયા, નયનભાઈ જીવાણી,ભરતભાઈ દોશી, રોનક ચોટાઈ,ઙ્ગ શૈલેષ બારૈયા, ભુપતગીરી ગોસ્વામી, આશિષ લાલકીયા, પંકજગીરી ગોસ્વામી, શિખાબેન પટેલ, વિજય રાડીયા, સરફરાજ કોડી,જગમાલ સુવા સહિતના પત્રકારોએ નવનિયુકત પી.આઈ.ને શુભેચ્છા પાઠવી હતી.તે પ્રસંગની તસ્વીર.

(11:38 am IST)