Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

પ્ર. પાટણઃ મગફળીનું સારૂ વાવેતર

પ્રભાસ પાટણઃ ખેડૂતોએ વાવણી કર્યા બાદ જરૂરત પ્રમાણે સારો વરસાદ વરસવાને કારણે ખેડુતોમાં ખુશી જોવા મળેલ છે. સાથો સાથ ખેતીની કામગીરીમાં લાગી ગયેલ છે. સાથી હાકવું, દવાનો છંટકાવ કરવો, નિંદામણ સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહેલ છે અને મગફળી પણ સારી જોવા મળે છે. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(11:31 am IST)