Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ભાવનગર દિવ્યાંગ બાળકોનું મેડીકલ ચેકઅપ

ભાવનગર જિલ્લાના પાલીતાણાના ભાવનગર રોડ પર એકલીયા પાસે આવેલ માનવ પરિવાર ટ્રસ્ટ મંદબુદ્ધિ સંસ્થા આશ્રમમાં આજે જીવન જયોત જનરલ હોસ્પિટલ ઠાડચ દ્વારા મંદબુદ્ધિ માણસોનું ચેકઅપ કરી સારવાર કરવામાં આવી જેમાં ડો.તુષાર રાજયગુરૂ અને તેમનો સ્ટાફ જોડાયો હતો અને ફ્રીમાં નિદાન કેમ્પ કરવામાં આવ્યો હતો. (વિપુલ હિરાણી)

(11:32 am IST)