Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

જૂનાગઢ કોંગ્રેસને મોટો ઝટકો :મનપા ચૂંટણીમાં વોર્ડ ન.9 ના કોંગ્રેસના ઉમેદવાર અલ્પા ઉનડકટ ભાજપમાં જોડાયા:વોર્ડમાં હવે ચારમાંથી કોંગ્રેસના એક જ ઉમેદવાર મેદાને

જૂનાગઢ કોંગ્રેસને એક પછી એક ઝટકો લાગે છે જૂનાગઢ મનપા ચૂંટણીમાં વોર્ડ ન 9ના કોંગ્રેસના ઉમેદવાર અલ્પા ઉનડકટ પણ ભાજપમાં જોડાયા છે અલ્પાબેન ઊંડક્ટ્ને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ કેસરિયો ખેસ પહેરાવ્યો હતો આ પ્રંસગે રાજ્યના મંત્રી જયેશભાઇ રાદડિયા અને જૂનાગઢ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા

(12:44 am IST)