Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

સુરેન્દ્રનગર: લીંબડી પંથકમાં વરસાદ : ચુડા, બલદાણ પાણશિણા શિયાણી સહિતના વિસ્તારમાં વરસાદ: સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ શરુ

રાજકોટ :સુરેન્દ્રનગર:લીંબડી પંથકમાં વરસાદ શરુ થયો છે લીબડી પંથકના ચુડા,બલદાણ પાણશિણા શિયાણી સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહયો છે :સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ શરુ થયો છે

(10:02 pm IST)