Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

શેત્રુંજી ડેમમાં પાણીની પુષક્ળ આવક :સપાટી 19 ફૂટે પહોંચી

ભાવનગર જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે ઉપરવાસમાં થયેલા  ભારે વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહયો છે પાણીની આવક 2000 ક્યુસેક  થઇ રહી છે પાણીની આવક શરૂ થતા ડેમની સપાટી 19 ફૂટે પહોંચી છે

 

(8:07 pm IST)