Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ભાવનગરમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા: આજે 5 ડિસ્ચાર્જ થયા

શહેરમાં 2 કેસ અને ગ્રામ્યમાં એકપણ કેસ નહીં : અત્યાર સુધી કુલ કેસ 21382 થયા :કુલ મૃત્યુઆંક 293: હાલમાં 133 દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગરમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે આજે 5 ડિસ્ચાર્જ થયા છે જિલ્લામાં આજે નોંધાયેલા 2 કેસમાં  ભાવનગર શહેરમાં 2  કેસ નોંધાયા છે જયારે અને ગ્રામ્યમાં એકપણ કેસ નથી અત્યાર સુધી કુલ કેસ 21382 થયા છે જયારે કુલ મૃત્યુઆંક 293 થયો છે હાલમાં 133 દર્દીઓ સારવાર હેઠળ છે

(7:57 pm IST)