Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

જામનગરના મોટી ખાવડી પાસે સલ્ફર ભરેલા ટ્રકમાં આગ

જામનગર નજીક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં બહારની બાજુએ એક કોન્ટ્રાકટરના ટ્રક દ્વારા સલ્ફરનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો ત્યારે હાઈવે ઉપર ટ્રકની કેબીનમાં શોર્ટસર્કિટના કારણે અચાનક આગ લાગી હતી, જો કે કોઈ જાનહાની થઈ ન હતી તેમજ સલ્ફરનો જથ્થો પણ સલામત હોવાનું જાણવા મળ્યુ છે.

(3:55 pm IST)