Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ગોંડલમાં વૃક્ષ ધરાશાયી

ગોંડલઃ કોલેજ ચોકમાં એક વૃક્ષ ધરાશાઇ થયુ હતુ કોઇ જાનહાની થઇ નથી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:39 am IST)
  • ભારતે આપ્યો અમેરિકાને ઝટકો : 29 ઉત્પાદનો પર લગાવી એડિશનલ કસ્ટમ ડ્યૂટી: ભારતે 29 ઉત્પાદનોને સમાવેશ કર્યો :, ભારતે અમેરિકાના 29 ઉત્પાદનો પણ એડિશનલ કસ્ટમ ડ્યૂટી લાદી જેમાં બદામ, અખરોટ તથા કઠોળનો સમાવેશ :આ તમામ ઉત્પાદનો પર આગામી 16 જૂનથી એડિશનલ કસ્ટમ ડ્યૂટી લાગશે access_time 1:14 am IST

  • કચ્છનું જહાજ ઓખાના અખાતમાં ડૂબી ગયુ : ૧૧ ખલાસીને બચાવી લેવાયા વાયુ વાવાઝોડામાં આ જહાજ ફસાઈ ગયાનંુ અને ડૂબી ગયાનું બહાર આવ્યુ છે access_time 6:31 pm IST

  • સૌરાષ્ટ્રના બંદરો પરથી ભયસુચક સિગ્નલો હળવા કરાયા દ્વારકા-ઓખા-સલાયા-વાડીનાર- વેરાવળ બંદર પર ૨ નંબરના સિગ્નલ access_time 6:31 pm IST