Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

જસદણ ગોવિંદનગરમાં કિચડનું સામ્રાજય લોકોની કફોડી હાલત !

જસદણ : જસદણના વિસ્તારમાં થોડાં વરસાદમાં કયાંક કાદવ કિચડ તો કયાંક ગોઠણબુડ પાણી ભરાયાં હતાં, જસદણના ચિતલીયાં રોડ પરના રોડએ વિકાસની પોલ ખુલ્લી પાડી દીધી હતી તે પ્રસંગની તસ્વીર (તસ્વીર હુસામુદીન કપાસી)

(11:28 am IST)