Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

પ્રભાસ પાટણની દેવકા નદીમાં ઘોડાપુરઃ લોકોના ટોળા ઉમટયા

પ્રભાસ પાટણ : દેવકા નદીનાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘોડાપુર આવેલ છે. અને તાતીવેલા ગામ પાસેથી આ નદી પસાર થાય છે ત્યાં નદીમાં જોરદારપુર આવતા નદીનાં પુરને જોવા લોકોનાં ટોળા જોવા મળેલ તેમજ ખેડૂતોમાં આનંદ જોવા મળેલ છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

(11:27 am IST)