Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કાળુપીર સરકારના ઉર્ષમાં કેબિનેટ મંત્રી

જસદણના મશહુર ઓલિયા હઝરત કાળુપીર સરકારનો ઉર્ષ મુબારક ઉજવાયો જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ભાજપના અશોકભાઇ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં આ તકે કોમી એકતાના ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતાં. (તસ્વીર હુસામુદીન કપાસી)

(11:26 am IST)