Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

રાજુલામાં મોગલ માતાજી વિશે અભદ્ર ટીપ્પણીનાં વિરોધમાં મામલતદાર કચેરીનો ઘેરાવ

અમરેલી : મોગલ માતાજી વિશે અભદ્ર ટીપ્પણી મામલે રાજુલા શહેરમાં રેલી યોજાઈ હતી. મામલતદાર કચેરીનો ઘેરાવ કરી આરોપીને ઝડપી કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી, પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

(4:20 pm IST)