Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ભાવનગર કોર્પોરેશનના નવનિયુકત હોદેદારો

ભાવનગર :મેયરપદે મનભા મોરી, ડે. મેયર પદે અશોકભાઇ બારૈયા, ચેરમેનપદે યુવરાજસિંહ ગોહીલ, શાસક પક્ષનાં નેતા પદે પરેશ પંડયા અને દંડક તરીકે જલ્વીકાબેન ગોંડલીયાની પસંદગી  થઇ છે.  જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હીરાણી -ભાવનગર)

(11:32 am IST)