Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ભાવનગરમાં જય મોગલધામ દ્વારા આવેદન

ભાવનગર :ફેસબુક ઉપર મોગલમાં સામે અભદ્ર ટીપ્પણી કરનાર સામે પગલા ભરવાની માંગણી સાથે જય મોગલમાં ધામ ચેરીટેબલ ટ્રસ્ટ - ભગુડા દ્વારા મહુવા મામલતદારને આવેદનપત્ર આપી પગલા ભરવા માંગણી કરવામાં આવી છે. રજૂઆત સમયે માયાભાઇ કામળીયા, રામભાઇ કામળીયા વગેરે જોડાયા હતા. તે તસ્વીર.

(11:32 am IST)