Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ભાવનગર કોળીયાક આઉટપોસ્ટના લોકો માટે ઠંડા પાણી વ્યવસ્થા

ભાવનગરના કોળીયાક આઉટ પોસ્ટના ગામના લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરી ઠંડા પાણીનું કુલર મુકવામાં આવ્યુ છે.કોળીયાક પોસ્ટના જમાદાર મયુરભાઇ ગઢવી દ્વારા આ કુલરમાં પાણી ભરવામાં આવે છે કોળીયાકના સરપંચ જગદીશભાઇ સોલંકી, માજી સરપંચ ગોવિંદભાઇ ડાભી, શરદભાઇ મહેતા, રાજુભાઇ સોની તથા ગ્રામ્યજનોના સહકારથી આ કુલર ઉપલબ્ધ બન્યુ છે.

(11:30 am IST)