Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

પોરબંદરમાં કોરોના સેમ્પલના ટેસ્ટિંગમાં 49 પૈકી 48 નમૂનાનો રિપોર્ટ નેગેટિવ : એક રિજેક્ટ

પોરબંદર : પોરબંદર આરોગ્ય તંત્ર દ્વારા શાકન્કાસ્પદ દર્દીના સેમ્પલ લઈને જામનગર પરીક્ષણ માટે મોકલાયા હતા કુલ 49 સેમ્પલમાંથી 48નો રિપોર્ટ નેગેટિવ આવેલ છે જયારે એક સેમ્પલ રિજેક્ટ કર્યું હોવાનું ભાવસિંહજી હોસ્પિટલના આરએમઓ ડો, ઠાકોરે જણાવ્યું હતું

 

(9:41 pm IST)