Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભચાઉ તાલુકાના જડશા ગામ કોનટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર

ભચાઉ : 4 પહેલા ફાયરિંગમાં ઘાયલ યુવાન નો રિપોર્ટ  કોરોના નો પોઝીટીવ કેસ આવેલ છે એવા જડશા ગામ ને ક્ચ્છ કલેકટર દ્વારા  કોનટેઈન્મેન્ટ એરિયા જાહેર કરવા માં આવ્યું

આ ગામમાં સરકારી ફરજ ઉપરની વ્યકતિ સિવાયની તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

આ ગામનાં રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ-વસ્તુનો તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામું તા.૧૫/૦૫/૨૦૨૦થી તા.૨૮/૦૫/૨૦૨૦ સુધી (બંને દિવસો સહીત) અમલમાં રહેશે.

(7:10 pm IST)