Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઉના ચેક પોસ્ટ ઉપર કોરાના યૌદ્ધાઓનું સન્માન

 ઉનાઃ ગીરગઢડા તાલુકામાં પ્રવેશ કરે તે પહેલા ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. ત્યા ફરજ બજાવતા પોલીસ કર્મચારી મલમસિંહ ગોહીલ ગાગડા ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા હોય તેમનું ઉના નગરપાલીકાના ઉપપ્રમુખ ચંદેશભાઇ જોષી, પી.એસ.આઇ. ચુડાસમા દ્વારા પુષ્પ આપી સન્માન કર્યું હતું. શહેરમાં પ્રવેશતા ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા હિંમતભાઇ ચાવડાનું સન્માન એએસઆઇ શ્રી શેખ ત્થા ભીખુશા બચુશા અને પત્રકાર રસીકભાઇ ચાવડાએ પુષ્પ આપી કોરોના સામે લડતા સાચા ફ્રન્ટલાઇન યૌદ્ધાનું સન્માન કરી તેમનો જુસ્સો વધાર્યો હતો. તે તસ્વીરો

(10:52 am IST)