-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
News of Wednesday, 15th May 2019
ઉના દલિત હિત રક્ષક સમિતિ દ્વારા આવેદન

ઉના : રાજસ્થાનમાં અનુ. જાતિ મહિલા પર થયેલા સામુહિક બળાત્કાર તેમજ અમદાવાદમા઼ બાવળા વિસ્તારના દલિત સમાજની દીકરીની જાહેરમાં હત્યા, તેમજ મહેસાણાના કડી લોર ગામે દલિત યુવાનના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા દલિત સમાજ પર અત્યાચાર, તમામ બનાવને લઇને આજે ઉના દલિત હિત રક્ષક સમિતી દ્વારા ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું તે તસ્વીર
(11:24 am IST)