Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

કોડીનાર અમરેલી સ્ટેટ હાઇવે પર દેખાયો 10 ફૂટનો મહાકાય મગર; વન વિભાગ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ

રોનાજ ગામ પાસેના રોડમાં વહેલી સવારે 10 ફૂટ લાંબી મહાકાઈ મગર આવી ચડતા અફરા તફરી

 

કોડીનાર અમરેલી સ્ટેટ હાઇવે પર મહાકય મગર આવી ચડતા અફરાતફરી મચી જવા પામી હતી જોકે વન વિભાગે દિલધડક રેસ્ક્યુ હતું. છેલા એક મહિનામાં કોડીનારમાંથી 7 મગરના કરાયા રેસ્ક્યુ કરાયા હતા.

  અંગે મળતી વિગત મુજબ ગીર સોમનાથના કોડીનાર અમરેલી સ્ટેટ હાઇવે પર આવેલા રોનાજ ગામ પાસેના રોડના વહેલી સવારે 10 ફૂટ લાંબી મહાકાઈ મગર રોડ પર આવી ચડતા અફરા તફરી મચી હતી. જામવાળા વન વિભાગની ટીમ દ્વારા ખુમખાર મગરને પાંજરે પૂરવા દિલ ધડક રેસ્ક્યુ હાથ ધરાયુ હતું.

(12:57 am IST)