Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ભાવનગર : ઝુંપડપટ્ટીના બાળકોને ચંપલ વિતરણ

કાળઝાળ ગરમીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો અને લોકો ને ભાવનગર માં વાળંદ યુવા સંગઠન દ્વારા વિનામુલ્યે ચંપલ વિતરણ કરવામાં આવેલ અભિષેક બારડ, જય વાઘેલા, મહાવિર રાઠોડ, હિરેન ચોેહાણ વિગેરે યુવા કાર્યકરો એ આ સ્તુત્ય કામગીરી બજાવી હતી. (તસ્વીર વિપુલ હિરાણી)

(12:03 pm IST)