Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ઉના પાસે ૨ મહિલા પાસેથી ૬૬ બોટલ દારૂ ઝડપાયો

ઉના, તા.૧૫: પોલીસે નજીકનાં દ્રકા ગામે થી બે મહિલાઓ ના કબજામાંથી ૫૦ બોટલ ઇગ્લીસ દારૂ ૧૬ ટીન બીયર  સાથે પકડી પાડેલ હતી.

ઉના તાલુબાના નમંદરણ ગામે પોલીસ જમાદાર એમ.એમ.વાજા ત્યા પોલીસ કર્મચારી અભિજીતસિંહએ બાતમીના આધારે રેડ કરતાં સોનીબેન બચુભાઇએ નાંદરણ વડણીનો કબજામાંથી પર પ્રાંતની ઇગ્લીસ દારૂની ૩૪ બોટલ રૂ. ૧૭૦૦ સાથે પકડી પાડી હતી.

બીજા બનાવમાં લીલીબેન જીવાભાઇ રે-નાંરિકા ગામ વડની પાસેથી ઇગ્લીસ દારૂની બોટલ ૧૬ નંગ તથા બીયરટીન નંગ રમત રૂ.૯૦૦૦ મુદાગામ સાથે પકડી પાડેલ છે.

(11:57 am IST)