Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

વેરાવળના ગ્રામ્ય વિસ્તારની વાડીમાં કેરીઓ ઝૂલવા લાગી

પ્રભાસ પાટણઃ વેરાવળ તાલુકાનાં પંડવા ગામે એક બગીચામાં પાકમાં આવેલ કેરીઓ નજરે પડે છે. આ કેરીનો બગીચો રાખેલ પ્રભાસપાટણનાં કોળી સમાજનાં કાન્તીભાઇ પંડીતે જણાવેલ કે ટુંક સમયમાં કેરી પાક ઉપર આવશે ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે કેરી બગીચાઓમાં ઓછી આવેલ છે છતા અમુક બગીચાઓમાં કેરીનો સારો પાક આવેલ છે. જે તસ્વીરમાં કેરીઓ લટકતી નજરે પડે છે. (તસ્વીર - દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(11:54 am IST)