Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાહુલ ગાંધીનું કોંગ્રેસના સાંસદો, ધારાસભ્યો અને આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગતઃ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની આજે જાહેરસભા યોજાઇ હતી. જેમાં રાહુલ ગાંધીનું આગમન થતા કોંગ્રેસના રાષ્ટ્રીય હોદેદારો, આગેવાનો, ધારાસભ્યો, સાંસદો દ્વારા પુષ્પહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(5:44 pm IST)